Top 20 gujarati jokes new 2019

0
26
views

Top 20 gujarati jokes new 2019

Dosto aa post ma tame Top 20 gujarati jokes new 2019 vanchava madshe. Aa post ma aapela badha guj jokes sms ne tame whatsapp , facebook, twitter ke pachi koi pan social media par sher pan kari sako cho. Dosto hu aasha rakhu che ke top 20 gujarati jokes tamne pasand aavshe.
jokes in gujarati 2018, gujarati funny messages, gujarati comedy sms, funny gujarati whatsapp messages, latest gujarati text jokes, gujarati jokes 2018 sms, gujarati jokes new, gujarati jokes 2018 new

Top 20 gujarati jokes new 2019Best gujarati jokes collection in 2019,


{1}
ભણવાનું છોડી ખુબ રમો PUBG,
પછી નોકરી ના મળે એટલે વેચજો SUBG !!
😂😂😂😂😂😂
*************
{2}
Wife : બાજુ વાળા ના ઘરે ક્યારનોય ઝગડો ચાલુ છે, તમેં જરાક જાવ ને.
.
Husband: હું કાલે ત્યાં હતો એનો જ આ ઝગડો ચાલુ છે.
… Silence in the room…
Wife : તો વાંધો નઈ, મને એમ કે મારા લીધે ઝગડો ચાલુ થયો હશે.
…Silence Continues…
😂😂😂😂😂😂
****************
{3}
૧૪ તારીખ સુધીમા,,
જેનો કયાય મેળ ના પડે,
તો ૧૫ તારીખે ઇસરો વાળા
એક હારે ૧૦૫ ઉપગ્રહ છોડે છે
તો ભેગા લટકી જાવ,
લોકો કહે છે કે “જોડીયુ”
આકાશમા કે સ્વર્ગમા બને છે
કદાચ મેળ પડી જાય
😜 😜
**************
{4}
 પતિ ખુશ મિજાજ વાળો અને પત્ની ગંભીર ચહેરા વાળી.
પડોશણે પત્ની ને પુછ્યું :આમા તમારૂ કેમ જામે છે?
પત્ની :લગ્ન પ્રસંગોમાં એ જાઈ છે અને કોઈ બીમાર હોય કે ગુજરી જાય તો હું જાવ છું!! 😟😟😟
**************

{5}
 બચુભાઇ : સોરી, કાલે તમારે ત્યાં બેસણા માં ના આવી શક્યો..
કનુભાઈ : અરે કંઇ વાંધો નથી.. કોઈ નહોતું આવ્યું..
બચુભાઇ : કેમ?
કનુભાઈ : કારણ કે બેસણું “ગુજરાત સમાચાર” મા આપ્યું હતું..
😛😛
**************
Top 20 gujarati jokes new 2019
{6}
 આજે તો હદ થઈ ગઈ.
 જુના દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારની પેપર ની ભેગી પસ્તી કાઢી.
પસ્તી વાળો આવ્યો.
ભાસ્કર અને ગુજરાત સમાચાર અલગ પડ્યા.
પછી કહે ભાસ્કર 12 રૂપિયે કિલો લઇ લઈશ.
પરંતુ
બાકી ના સળગાવી મારજો સાહેબ.
હું ય દેશ ભક્ત છું.
😜😜😜😜
*************

{7} ભારતમાં 70 કરોડ પુરુષો છે.
તેમનું મહિને દાઢી-વાળ નું બિલ લગભગ 50 રૂ. છે.
એટલે 70*50*12 મહિના= *42000 કરોડ રૂપિયા તો ખાલી બાલ-દાઢીના ખર્ચીયે છીયે.
પાકિસ્તાન નું 41500 કરોડ સંરક્ષણ બજેટ છે.
તો આટલા માં સમજી જાય તોય ઘણું અને હજી અમે સ્ત્રીઓ નું બ્યુટી પાર્લર નું બિલ તો ગણાવ્યું નથી ભાઈ…
નહીંતર એની જેવડા બીજા 3 દેશ ને ઉભા ઉભા ખરીદી લઈએ અને એ ટોપાવ ને કાશ્મીર જોઈએ છે!!!
😂🤣😂🤣😂🤣
**************
{8}
 દોસ્તી તો એવી હોવી જોઈએ,
લોકો જોઇને કહે રામ જાણે હવે
બેઉ ભેગા થઈને શું કાંડ કરશે !!
😂😂😂😂😂😂
***************
{9}
 અમુક છોકરીઓ રિક્ષામાં બેસીને એવી સ્ટાઇલ મારે,કે…
🤭
😂
😛
જાણે એમનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને મજબૂરી માં રિક્ષામાં બેસવું પડ્યું હોય.😳😳😜😜🤣😝😝😝🤣
**************
{10}
 એક જુવાન છોકરો ગલીઓ માં : અપના ટાઈમ આયેગા
.
.
બાજુવાળા ભાભી : એમ?
તો શું ઉખાડી લયશ અમારે તો હર મહીને આવે છે… 😅
****************
Top 20 gujarati jokes new 2019


{11}
 કુંવારા રહી ગયેલાને વધારે મા વધારે તકલીફ ત્યારે થાય
😂👇😂
જ્યારે પોલીયો રવિવારે સુંદર યુવતી ઘરે આવીને તેને જ પુછે કે છે કોઈ બાળક
***************
{12}
 હવાર હવારમાં પતિએ પત્ની ના હાથને કિસ કયરી ને કીયધુ “આઈ લવ યુ ડાર્લિંગ”
પત્ની:- એટલી બધી હુ ઉતાવળ કરો સો..હજુ ગાંડ ધોયને આવી સવ, હાથ તો ધોવા દો..
🙄🙄😳😳😳🤣🤣😂🤧😝😱😷😜😜
**************
{13}
 દરેક સાથે લોહીના સંબંધ હોય એ જરૂરી નથી,
મારે તો લોહી પીનારા સાથે પણ સંબંધ છે !!
😂😂😂😂😂😂
**************
{14}
 અમુક લોકો આખું વર્ષ ભણીને પાસ થાય છે,
અને મારા જેવા ખાલી 2 રાત જાગીને !!
😂😂😂😂😂😂
*****************
{15}
ગ્રુપ મેમ્બર્સ ધ્યાન આપશો…
આપડે કોઈ પાર્ટી સાથે સબંધ બગાડવાના નથી.
 કારણ કે
એક પાસેથી 15 લાખ લેવાના છે
અને
બીજા પાસેથી 72 હજાર આજીવન લેવાના છે.
******************
Top 20 gujarati jokes new 2019

{16}
આવતા એક મહિના સુધી મહેરબાની કરીને સંતુર સાબુ નો ઉપયોગ ના કરતા
              એવું બની શકે કે તમારી ઉંમર ૧૮ વર્ષ થી ઓછી લાગવા માંડે
         અને
                મતદાન અધિકારી તમને ચોકલેટ આપી ને બહાર કાઢી મૂકે
                      એક એક વોટ કિંમતી છે .
😁😁😁😁😁😁😁
*****************
{16}
 15 વર્ષ પછી જુની ફ્રેન્ડ મળી.
મેં પૂછ્યું શું કરે છે.
 મને કહે, એમ્બેસેડર માથી  ઓઙી  બનાવું છું!
😠
સાલું 3 દિવસ પછી ખબર પડી કે, એ લેડીઝ બ્યુટી પાર્લર ચલાવે છે.!
😜😜😜
***************

{17}
😀😀😀😀😀😀😀😀😀
🇮🇳
ઉનાળો આવી રહ્યો છે
હવે
રિતિક
સલમાન
રણવીર સિંહ
શાહરુખ
બધ્ધાજ કુદકા મારશે
₹ 20/- નું pepsi કોકાકોલા,   સ્પ્રાઇટ ની જાહેરાત માટે  જોખમી  સ્ટંટ કરશે
દા.  ત. 
ટ્રક પરથી દરિયા  માં
ઝાડ  પરથી ખીણ માં
વિમાન માંથી  જંગલ માં
        કૂદશે
પણ
આપણે જરાયે અંજાયા વગર
₹ 10/- નો શેરડી રસ એક અથવા બે  ગ્લાસ ગટગટાવી લેવો .
કોઈની દેખાદેખી કરવી જરૂરી નથી .
               🌿 આભાર🌿
😀😀😀😀😀😀😀😀😀
************
{18}
 રેતમાં હોત તો
ભૂંસી નાખત,
પણ..
તમે તો મારા પોતા માં
પગલાં 👣👣પાડી બેઠા…
.
.
.
.
.
આવું કહીને,
“પોતા” કરતી પત્નીએ
પતિ ને ઢીબી નાખ્યો..
😂😂😂
*****************
{19}
બાપુ ડોક્ટર બન્યા……
અને કારકિર્દી નું પેહલું ઓપરેશન
કરી ને ઓપરેશન થીએટર
ની બહાર આવ્યા અને ઉપર જોઈ
ને બોલ્યા….
.
.
.
હે…મેલડી….માં…..
મારી પેહલી ભેટ સ્વીકારજો…😆😂
****************
{20}
પરમ દિવસે Wife ને એપ્રિલફુલ બનાવવા ના ચક્કર માં મેં કહ્યું: “આજ કામવાળી નહીં આવે”
.
.
.
.
.
.
.
એણે સવાલ કર્યો: “તમને ક્યાં થી ખબર ??”
.
બસ…
ત્યાર નો ઘર માં ઝગડો ચાલુ છે…🤔😏🤨
😂😂 “મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો”😂
***************
Top 20 gujarati jokes new 2019Tag:-

jokes in gujarati 2018,
gujarati funny messages,
gujarati comedy sms,
funny gujarati whatsapp messages,
latest gujarati text jokes,
gujarati jokes 2018 sms,
gujarati jokes new,
gujarati jokes 2018 new

Top 20 gujarati jokes new 2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here